ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , બુધવાર, 23 ડિસેમ્બર 2009 (15:59 IST)

81 અંકની તેજી સાથે ખુલ્યું બજાર

ભારતીય શેર બજાર તેજી સાથે ખુલ્યાં. મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈ સેંસેક્સમાં 81 અંકની વૃદ્ધિ થઈ. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેજ એનએસઈ નિફ્ટી 25 અંક ઉપર ખુલ્યો.

શરૂઆતી વેપારમાં સેંસેક્સના જે શેર સૌથી વધુ નફામાં જોવા મળ્યાં તેમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, મહિંદ્રા એંડ મહિંદ્રા, સ્ટરલાઈટ, હિંડાલ્કો, ટાટા સ્ટડીલ અને ડીએલએફ પ્રમુખ છે.