ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By એએનઆઇ|

ICICI બેંકના કામથ બિઝનેસમેનનો એવોર્ડ

કાલાલુમ્પુર (એજંસી) ભારતની સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકના સીઈઓ કે વી કામથને ફોબ્ર્સ એશિયાએ વર્ષ 2007ના એશિયન બિઝનેસમેન ઓફ ધ ઇયર તરીકે પસંદ કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ICICI બેંકને એશિયાની ઉત્કૃષ્ટ બનાવવા માટેના તેમના પ્રયત્નોને ફોબ્ર્સે અસાધારણ ગણાવ્યા છે. કે વી કામથ વર્ષ 1996માં ICICI બેંકના સીઈઓ બન્યા હતાં. ત્યારથી અત્યાર સુધીના 11 વર્ષોમાં બેંકની મુડી વધીને 31 અબજ ડોલર થઈ ગઈ છે. એશિયાની 10 સૌથી શ્રેષ્ઠ બેંકોમાં તેની ગણના થાય છે.