શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (15:43 IST)

સોનુ ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર

સોનુ ખરીદનારો માટે ખરાબ સમાચાર છે. સંસદમાં બજેટ 2016 રજુ કરવા દરમિયાન નાણાકીયમંત્રી અરુણ જેટલીએ સોનાના દાગીના અને હીરાના દાગીનાને મોંઘા કરી નાખ્યા છે. આ ઉપરાંત બધી સેવાઓ પર અડધો ટકા ખેતી કલ્યાણ સેસ લગાવવામાં આવશે. 
 
આ સાથે જ બીડી  સિવાય દરેક તંબૂકુ ઉત્પાદ હવે મોંઘુ થઈ જશે. તેના પર 15 ટકા એક્સાઈઝ ટેક્સ લગાવવામાં આવશે. બજેટ પછી સોના અને હીરાના દાગીના હવે મોંઘા થઈ જશે.