શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , રવિવાર, 29 જૂન 2008 (15:09 IST)

આરસપહાણના વેચાણ માટે 2010 સુધી 300 સ્ટોર

નવી દિલ્લી. આરસપહાણના ખોદાણના કારોબારમાં પ્રવેશની ઘોષણા કરતાં દિલ્લી એસવીઆઈએલ માઈંસ લિમિટેડે વિશેષ માર્બલ બુટિક ફ્લોરિયાનાની શરૂઆત કરી છે અને તેનાં 2010 સુધી 300 બ્રાંડેડ વેચાણ કેન્દ્ર ખોલવાની યોજના છે જેના માટે તેણે 730 કરોડ રૂપિયા નક્કી કર્યા છે.