શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

આવતા વર્ષથી ખાંડ કપડાં થશે મોંધા

N.D
આગામી વર્ષે 1 એપ્રિલથી ખાંડ અને કપડાં મોંધા થશે. બધા રાજ્યોના નાણાકીય મંત્રીઓએ સામાન્ય મંજૂરીથી આ બંને વસ્તુઓ પર ચાર કે પાંચ ટકા વેટ લગાવવાનો નિર્ણય લીધો છે.

વસ્તુ એવં સેવા કર પર રાજ્યોને નાણાકીય મંત્રીઓની અધિકારી પ્રાપ્ત સમિતિની શુક્રવારે અહી થયેલ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. બેઠક દરમિયાન મંત્રીઓને યૂરોપીય દેશોના ભ્રમણ પછી અહીના જીએસટી સિસ્ટમ પર પણ ચર્ચા કરી.

તેના અધ્યક્ષ સુશીલ કુમાર મોદીએ સંવાદદાતો સાથે વાતચીતમાં જણાવ્યુ કે ખાંડ અને કપડા પર વેટ લગાવવા વિશે બધા રાજ્યો વચ્ચે સહમતિ બની ગઈ છે. મોટાભગના સભ્યોમાં વેટની ન્યૂનતા દર પાંચ ટકા ચેહ. જ્યારે કે કેટલાક રાજ્યોમાં આ ચાર ટાક છે. જેના આધાર પર 1 એર્પિલ 2012થી આ બંને વસ્તુઓપર ચાર કે પાંચ ટકા વેટ લાગશે.