શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

એપ્પલ આઈપેડ મિની - એકદમ પાતળો અને હલકો

એપ્પલે આઈપેડ મિની પણ બજારમાં લોંચ કરી દીધો. આઈપેડ મિનીની હરીફાઈ સેમસંગ ગેલેક્સી ટેબ 2 અને ગૂગલ જૈક્સસ 7 સાથે થશે.
P.R

એપલે આઈપેડ મિનીના ત્રણ વર્જન લોંચ કર્યા. 16,32 અને 64 જીબી. આઈપેડ મિનીમાં માઈક એસડી કાર્ડ નથી. કંપનીના મુજબ આનુ ઓનલાઈન વેચાણ શુક્રવારથી શરૂ થશે. આવો જોઈએ આની વિશેષતઓ ...

7.2 એસએમ જાડાઈવાળો આઈપેડ મિનીનુ વજન લગભગ 300 ગ્રામ છે જે આઈપેડથી 23 ટકા પાતળો અને 53 ટકા હલકો છે.

કિમંત : આઈપેડ મિની 16જીબી (વાઈફાઈ)ની કિમંત 329 ડોલર મતલબ લગભગ 18000 રૂપિયા છે. 64 જીબી (4કી વર્જન)ની કિમંત 459 ડોલર મતલબ લગભગ 24,000 રૂપિયા છે.

સ્ક્રીન : 7.9 ઈંચની સ્ક્રીન, જે બીજા આઈપેડથી મોટી. 1024X768 પિક્સલ રેજ્યૂલૂશન ડિસ્પ્લે.

પ્રોસેસર : એ5 ડ્યૂલ કોર. 10 કલાક બેટરી બેકઅપ.

કૈમરા : 5 મેગાપિક્સલ રિયર એચડી કૈમરા અને 1.2 મેગાપિક્સલ કેમરા

ઓપરેટિગ સિસ્ટમ : આઈઓએમ 6

(ચિત્ર સૌજન્ય એપ્પલ ડોટ કોમ )