ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

એયર ઈંડિયા કેબિન ક્રૂનુ વેતન બમણુ

એયર ઈંડિયાએ પોતાના કાર્યકારી (અધિકારી ગ્રેડ) કેબિન ક્રૂની પગારના લગભગ બેવડી કરી 2.25 લાખ રૂપિયા કરી દીધુ છે, જે એક જૂન 1997થી પ્રભાવી હશે.

પગલાથી કંપની પર વર્ષની 170 કરોડ રૂપિયાનુ વધુ બોજ પડશે. કંપનીએ આ પહેલ એવા સમયમાં કરી છે, જ્યારે વિમાનન કંપનીઓને આર્થિક મંદીને કારણથી ભારે ખોટનો સામનો કરવો પડી રહ્યો છે.

એક સૂત્રએ જણાવ્યુ કે એનએસીઆઈએલ પ્રબંધને પોતાના કેબિન ક્રૂ ઓફિસર્સ એશોશિએશનની સાથે એક વેતન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. જે વર્ષ 1997થી 2007ને માટે છે. સમજૂતી આ અધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષોના માટે પગાર વધારાની લાભનુ આશ્વાસન આપવામાં આવ્યુ છે.