શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 24 ઑક્ટોબર 2008 (18:53 IST)

એશિયાઈ શેરબજારમાં માતમ

વૈશ્વિક મંદીના વાતાવરણે એશિયાઈ શેરબજારને પણ પોતાના લપેટમાં લીધુ છે. જાપાન, ચીન, હોંગકોંગ, તાઈવાન અને કોરિયાના શેર બજારોને પછાડી શેર સૂચકાંક છેલ્લા પાંચ વર્ષની નીચલી સપાટી પર પહોચી ગયો છે.

હોંગકોંગ શેર બજાર 8.3 ટકા નીચે પડી ગયો છે. અમેરિકા અને જાપાનના શેર બજારની દશા પણ ખરાબ રહી. આ બધા જ દેશોના બજારો પડી ભાંગવાથી ભારતીય શેર બજાર પર પણ તેની અસર જોવા મળી હતી.