બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

કિંગફિશર જેટ શરૂ કરશે કોડ-શેર સેવા

ક્રિયાત્મક ગઠબંધન કરવાના છ મહિના પછી જેટ એયરવેજ અને કિંગફિશર એયરલાઈંસ ટૂંક સમયમાં જ પસંદગીના રૂટ પર કોડ-શેર વિમાન સેવા શરૂ કરશે.

કિંગફિશર એયરલાઈંસના એક પ્રવક્તાએ જણાવ્યુ કે અમે કેટલીક નિશ્વિત રૂટ પર કોડ શેયરિંગ માટે જેટ એયરવેઝ સાથે વાતચીત કરી રહ્યા છે.

ભારે ગોટાળાથી પરેશાન બંને કંપનીઓના ખોટમાં કમી લાવવા માટે કેટલાક વેપારી પહેલુઓ પર સાથે મળીને કામ કરવા માટે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક સમજૂતી કરી હતી.