બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|

કેનેડામાં વ્યાજ દર 50 વર્ષના નીચલા સ્તરે

આર્થિક મંદીથી બહાર આવવાના પ્રયાસના ભાગરૂપે બેંક ઓફ કનાડાએ આજે વ્યાજદરમાં અડધા ટકાની કપાત કરી છે. જે 50 વર્ષના નીચલા સ્તરે છે. બેંકે આજે વ્યાજદરમાં ઘટાડો કરવાની સાથે સાથે જણાવ્યુ કે હજી પણ ભવિષ્યમાં દર ઘટવાની શક્યતા રહેલી છે. અને બેંક અર્થવ્યવસ્થા પર જીર્ણતાથી નજર રાખી રહી છે.