શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

કોટામાં નવું વિદ્યુત મથક શરૂ

કોટા સુપર થર્મલ પાવર સ્ટેશનમાં 195 મેગાવોટની નવનિર્મિત સાતમું વીજળી ઉત્પાદક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટને રાજ્ય ગ્રિડ સાથે જોડી દેવામાં આવ્યું છે.

આગામી બે મહિનામાં નિર્ધારિત પરિક્ષણ અને તપાસ બાદ આ યુનિટમાં પૂર્ણ ક્ષમતાથી વિદ્યુત ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ સાથે આ યુનિટ દ્વારા પ્રતિ રોજ 47 લાખ યુનિટ વીજળી મળી રહેશે.