બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , રવિવાર, 29 જૂન 2008 (15:09 IST)

ખાદ્યાન્ન સંકટને ચડાવીને રજુ કરાય છે:વિશેષજ્ઞ

નવી દિલ્લી. અર્થ શાસ્ત્રીયોના વિચારમાં વિશ્વમાં જરૂરતના હિસાબે જરૂરી માત્રામાં ખાદ્યાન્ન ઉપલબ્ધ છે પરંતુ તેના સંકટને થોડુક ચડાવી વધારીને રજુ કરાય છે.

યોજના આયોગના સભ્ય તેમજ આર્થિક પ્રો. અભિજીતી સેને જણાવ્યું કે 2006-06થી 2007-08 સુધી ત્રણ વર્ષ દરમિયાન ભારતમાં ખાદ્યાન્નનું ઉત્પાદન અપેક્ષાની દ્રષ્ટિએ ઓછો રહ્યો પરંતુ આ વર્ષે આપણે તેમાંથી નીકળી રહ્યાં છીએ.

તેમણે કહ્યું કે અત્યાર સુધી ખેતીની સાથે 60 થી 70 ટકા લોકો જોડાયેલ હતાં અને હવે તેઓ ધીરે ધીરે તેનાથી દુર થઈ રહ્યાં છે.