મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નાગપૂર , મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (23:36 IST)

ખેડૂતો માટે 6208 કરોડની જાહેરાત

મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના દેવાને માફ કરવા માટે 6208 કરોડ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે. જેનાથી રાજ્યમાં લગભગ 41 લાખ ખેડૂતોને લાભ મળશે.

ખેડૂતોને દેવામાં આપવામાં આવતી રાહતની અનુસાર 20 હજાર રૂપિયા સુધીના દેવાને સંપૂર્ણ માફ કરવા અથવા વિવિધ યોજનાથી તેને સપૂંર્ણ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે.