બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: જાપાન , સોમવાર, 10 નવેમ્બર 2008 (09:58 IST)

જાપાનના નિક્કેઈમાં તેજી

સોમવારે એશિયાઈ બજારથી એવા સંકેત સાંપડી રહ્યા છે કે વોલ સ્ટ્રીટમાં સુધાર અને યેન નબળો થવાથી તેની અસર નિક્કેઈ પર દેખાઈ રહી છે. જાપાનનો નિક્કેઈ 1.5 ટકાના વધારા સાથે ખુલ્યો હતો.

શુરૂઆતના કારોબારમાં નિક્કેઈ 129.42 અંકની તેજી સાથે 8,712,42 પર કારોબાર કરી રહ્યુ હતું. જાપાનનો બીજો ઈંડેક્સ ટોપિક્સ પણ 1.5 ટકા તેજી સાથે 891.81 પર ખુલ્યો.

જોતજોતામાં નિક્કેઈમાં તેજી 5 ટકાએ પહોચી ગઈ, અને ઈંડેક્સ 437.30 અંક પર 9,020,30 પર કારોબાર પહોચ્યો હતો.