શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2010 (15:52 IST)

ટ્વિટરને ધન મળવાની આશા

W.D
લોકપ્રિય માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર નવા વ્યવસાયિક મોડલની શોધ કરી રહ્યુ છે.

સૌથી વધુ વિચાર ટ્વિટરના ઉપયોગકર્તાઓની સાથે વિશેષ સૌદો કરવાનો છે. ટ્વિટરે પોતાની વેબસાઈટ પર કહ્યુ કે ટ્વિટરના એકાઉંટનો ઉપયોગના પ્રચાર માટે કરનારી કંપનીઓ પાસેથી આ સૌદા માટે ધન મળશે.

પહેલા આ સોદો અમેરિકા બજાર માટે જ રહેશે. પછી આનો વિસ્તાર વિદેશોમાં પણ કરવામાં આવશે અથવા સંગીત અને ફેશન જેવા ક્ષેત્રોમાં આને પ્રોત્સાહન આપવામાં આવશે.

ટ્વિટર ફક્ત 140 અક્ષરોમાં સંદેશ મોકલવાની સુવિદ્યા આપે છે અને આના 1.2 કરોડ ગ્રાહકો છે. પરંતુ કેલફોર્નિયા સ્થિત વેબસાઈટને પૈસા મેળવવામાં મુશ્કેલી આવી રહી છે.