ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: દુબઈ , બુધવાર, 7 મે 2008 (13:41 IST)

દુબઈ-ગોવા વચ્ચે સીધી ફ્લાઈટ

દુબઈ અને ભારતનાં મુખ્ય પર્યટન સ્થળ ગોવા વચ્ચે ઈન્ડિયન એયરલાઈન્સ અઠવાડિયામાં બે સીધી ફ્લાઈટો શરૂ કરશે.

એયરલાઈનનાં ક્ષેત્રીય વ્યવસ્થાપક અભય પાઠકે જણાવ્યું હતું કે, આ સેવા એક અઠવાડિયાનાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ગુરૂવાર અને શનિવારે ગોવાથી દુબઈ માટે આ સેવા ઉપલબ્ધ રહેશે.