શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2013 (12:15 IST)

બજેટથી શેર બજાર ઉત્સાહિત

P.R
નાણાકીય મંત્રી ચિદમ્બરમે ગુરૂવારે સંસદમાં પોતાનુ આઠમું બજેટ રજૂ કરશે. બજેટ પહેલાથી જ તેમના પર વિશ્વાસ બતાવતા શેર બજાર મજબૂત બન્યુ છે.

બીએસઈનો સેંસેક્સ અને એનએસઈનો નિફ્ટી આજે સવારે મજબૂતીથી ખુલ્યો, સેંસેક્સ 144 અંકોના ભારે વધારા સાથે 19034 અંકો પર ખુલ્યો

નિફ્ટીમાં પણ સવારે ઝડપથી તેજીનુ વલણ જોવા મળ્યુ. જેની શરૂઆત પણ 49 અંકોની બઢત સાથે થઈ અને આ 5846 પર ખુલ્યો. સરકારના બજેટ રજૂ કરવા દરમિયાન બજાર સેંસેક્સ 19212 અને નિફ્ટી 5819 પર હતો