મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

મામૂલી વૃદ્ધિ સાથે ખુલ્યું શેરબજાર

દેશના શેર બજાર ગુરૂવારે મામૂલી વૃદ્ધિ સાથે ખુલ્યાં. મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ) નો 30 શેરો પર આધારિત સૂચકાંક 'સેંસેક્સ' વગર વધારા-ઘટાડા સાથે 17,474.49 પર ખુલ્યો. બુધવારે તે આટલા જ અંકો પર બંધ થયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો 50 શેરોં પર આધારિત સૂચકાંક 'નિફ્ટી' 1.57અંકોની ચડતી સાથે 5221. 70 પર ખુલ્યો.