ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

રામલિંગ રાજૂના વિદેશી ખાતા પર નજર

સત્યમ કમ્પ્યુટરમાં હજારો કરોડ રૂપિયાના ગોટાળાની તપાસ કરી રહેલ સીબીઆઈ કંપનીના સંસ્થાપક રામલિંગ રાજૂ અને તેના પરિજનોના વિદેશી બેંકખાતાઓની તપાસ કરી શકે છે.

આ તપાસ એજેંસી અમેરિકા મારિશસ અને યૂરોપના કેટલાક દેશોમાં રાજૂ અને તેના પરિજનોના બેંક ખાતાઓ માટે સંબંધિત સરકારો પાસે વિવરણ માટે સંપર્ક કરી શકે છે.

સીબીઆઈ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર તેઓ દસ્તાવેજો અને પૂરાવા અમેરિકન તપાસ સમિતિ પાસે મોકલાવવાની તૈયારીયો કરી રહી છે.