બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

રોલ્ટા ઈંડિયાને 56.12 કરોડનો લાભ

N.D

આઈટી કંપની રોલ્ટા ઈંડિયા સમૂહને 30 સપ્ટેમ્બર, 09ના રોજ સમાપ્ત થતી પ્રથમ ત્રિમાસિકમાં 56.12 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો થયો છે, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકથી બમણો કરતા પણ વધુ છે. ગયા વર્ષે સમાન અવધિમાં કંપનીને 23.90 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

કંપનીએ મુંબઈ સ્ટોકને જણાવ્યુ કે આલોચ્ય ત્રિમાસિકમાં કંપનીને કુલ આવક વધીને 350.49 કરોડ રૂપિયા થઈ ગઈ, જે આ પહેલા વર્ષની સમાન ત્રિમાસિકમાં 346.14 કરોડ રૂપિયા હતી.