શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , મંગળવાર, 14 ઑક્ટોબર 2008 (12:19 IST)

લિંકે શાહરૂખને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો

પેન વિનિર્માતા લિંક પેને ગઈ કાલે કહ્યું હતું કે તેણે શાહરૂખ ખાનને પોતાના બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો છે.

લિંક પેનના પ્રબંધ નિદેશક દીપક જાલાને અહીંયા એક મીટીંગ દરમિયાન જણાવ્યું હતું કે શાહરૂખને તેમનો બ્રાંડ એમ્બેસેડર બનાવીને તે ખુશ છે.