શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: સોમવાર, 30 ઑગસ્ટ 2010 (14:38 IST)

સુપ્રીમ કોર્ટે રામા રાજૂને નોટિસ મોકલી

હાઈકોર્ટ ન્યાયાલય સત્યમ ગોટાળામાં સંડોવાયેલા હતા, બી. રામા રાજૂએ નોટિસ રજૂ કરી.

સર્વોચ્ચ કોર્ટે સત્યમ ગોટાળામાં સંડોવાયેલા બી રામા રાજૂ અને ચાર અન્યને સોમવારે નોટિસ રજૂ કરી પૂછ્યુ કે તેમની જામીન રદ્દ કરી દેવામાં કેમ ન આવે.

રામા રાજૂ સત્યમના સંસ્થાપાક અને અધ્યક્ષ બી. રામાલિયા રાજૂના ભાઈ છે.

ન્યાયમૂર્તિ દલવીર ભંડારી અને ન્યાયમૂર્તિ દીપક વર્માની ખંડપીઠે એ સમયે પાંચો આરોપીઓને નોટિસ રજૂ કરી જ્યારે મહાનાયાયવાદી ગોપાલ સુબ્રમણ્યમે કહ્યુ કે તેઓ 230 સાક્ષીઓને પ્રભાવિત કરી કેસની સુનાવણીને બાધિત કરી શકે છે.

પાંચેય આરોપીઓને આંધ્રપ્રદેશ હાઈ કોર્ટે જામીન આપી ચુક્યુ છે.