મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 એપ્રિલ 2014 (14:17 IST)

૭ કરોડ રપિયાની એક કરોડ ૩૭ લાખ નંગ સિગારેટ થશે લિલામ

૩૭ લાખ નંગ સિગારેટ, ૭ કરોડ રપિયાની, સિગારેટ થશે લિલામ

મુંદરામાં જાન્યુઆરી માસમાં ઝડપાયેલા સિગારેટના જથથાની નિલામી કરવાની કસ્ટમ ડિપાર્ટમેન્ટની અરજી રદ્દ કરાયા બાદ સેશન્સ કોર્ટ દ્વારા આ જથથાનો ડ્રો કરવા માટે હુકમ આપ્યો હતો.
 
મુંદરામાં કસ્ટમે ગત તા.૯ જાન્યુઆરીના રોજ પસ્તીની આડમાં છુપાવી રાખવામાં આવેલો ૭ કરોડ રપિયાની સિગારેટનો મોટો જથથો પકડી પાડવામાં આવ્યો હતો અને આ મામલામાં રવિ યાદવની ધરપકડ કરી ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં મોકલેલો આ સિગારેટનો જથથો એક કરોડ ૩૭ લાખ નંગ જેટલો ાથવા જાય છે પરંતુ કોઈપણ વ્યક્તિ આ માલ છોડાવવા તૈયાર ન હોવાાથી સિગારેટનો જથથાનો સમયસર વાપરવામાં આવે નહીં તો બગડી જવાની શક્યતા હોવાાથી કસ્ટમ કમિશ્નર જે.એલ.ગોયલે આ જથથાની ઈન્વેન્ટરી કરી અને નિયમ પ્રમાણે જાહેર ચડાખડીાથી વેચવાનો નિર્ણય કરતા ડેપ્યુ.કમિશ્નર મુંદરા તરફાથી એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટ મુંદરાને કસ્ટમ હાઉસમાં કસ્ટમ કાયદાની જોગવાઈ પ્રમાણે ઈન્વેન્ટરી કરવા માટે વિનંતી કરતા એજ્યુ. મેજીસ્ટ્રેટ કાયદાની જોગવાઈ પ્રમાણે મેજીસ્ટ્રેટના આર્થનું આર્થઘટન કરી ઈન્વેન્ટરી જ્યુડિશીયલ મેજી. સબ ડિવીઝન મેજી અને ડિસ્ટ્રીક્ટ મેજી.પાસે પણ ાથઈ શકે તેમ કાયદામાં કોઈ સ્પષ્ટતા અરજી રદ્દ કરી હતી જેાથી કસ્ટમ આસીસ્ટન્ટ કમિશ્નર મુંદરાએ ભુજના સેશન્સ કોર્ટ સમક્ષ એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટનુ આર્થઘટન યોગ્ય ન હોવાનું અને આ કાર્યવાહી ન્યાય તંત્રના સીરે નાખવામાં જ્યુડિશીયલ ડેકોરમ અને કાયદાની અને કાયદાના પ્રશ્નો ઉભા ાથાય તેમ હોવાની અને અરજી રદ્દ ાથવા બાબતે કસ્ટમ ડિપાર્ટમેન્ટની માંગણી મંજુરી રાખી હતી અને ઈન્વેન્ટરી ડ્રો કરવાનો હુકમ એડિશ્નલ સેશન્સ જ્જ એન.એમ.કરોવાડીયાએ કર્યો હતો. જેમાં આ કામે કસ્ટમ ડિપાર્ટમેન્ટ સ્પેશ્યલ પી.પી.તરીકે રત્નાકર ાધોળકીયા હાજર રહ્યા હતા.