સંબંધિત સમાચાર
- Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ
- અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો
- Akshaya Tritiya 2026: 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા, અહી જાણો શુ ખરીદવુ અને કંઈ વસ્તુઓથી બચવુ
- ગયા અક્ષય તૃતીયાથી સોનું 50% મોંઘુ થયું છે; કિંમતો 1.57 લાખને વટાવી ગઈ છે.
- Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ
Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા
akha teej wishes
Happy Akshaya Tritiya 2026 Wishes: તમે તો જાણો છો કે અક્ષય તૃતીયા હિન્દુઓનો ખૂબ જ ખાસ તહેવાર છે. આ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ આવે છે. આ ખાસ દિવસે પર તમે તમારા મિત્ર, પરિવારના લોકોને આ સુંદર મેસેજીસ દ્વારા શુભેચ્છા સંદેશ મોકલી શકો છો.
akha teej wishes
1 સફળતા પગમાં આળોટે
ખુશીઓ આસપાસ ફરતી રહે
તમારી પાસે ધન રહે અપાર
મળતો રહે બધાનો પ્રેમ અપાર
શુભ રહે તમારા માટે અક્ષય તૃતીયાનો તહેવાર
Happy Akshaya Tritiya 2026
akha teej wishes
2 દરેક કામ તમારુ થાય પુરૂ
કોઈ સપનુ ન રહે અધુરૂ
ધન ધાન્ય અને પ્રેમથી ભરેલુ રહે જીવન
ઘરમાં થાય લક્ષ્મીનુ આગમન
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા
akha teej wishes
સોનાનો રથ ચાંદીની પાલકી
બેસીને જેમા આવી છે મા લક્ષ્મી
આપવા તમારા પરિવારને ખુશીઓ અપાર
અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભેચ્છા
akha teej wishes
નોટોથી ભરેલુ ખિસ્સુ રહે
ખુશીઓથી ભરેલો રહે સંસાર
આ અક્ષય તૃતીયા પર તમને
બધાનો મળે સ્નેહ અપાર
Happy Akshaya Tritiya 2026
Akshaya Tritiya 2026 quotes
મા લક્ષ્મીજી નો આશીર્વાદ તમારા
સમગ્ર પરિવાર પર કાયમ બન્યો રહે
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા...
Happy Akshaya Tritiya 2026
દિવસો દિવસ વધતો રહે તમારો વેપાર
પરિવારમાં બન્યો રહે સ્નેહ અને પ્રેમ
તમારા પર થતી રહે ધનની વર્ષા
અખાત્રીજની હાર્દિક શુભકામના
Akshaya Tritiya 2026 quotes
8. આ અખાત્રીજ પર ભગવાનની ક્રુપા
તમાર પર કાયમ બની રહે
તમને જીવનમાં બધી ખુશીઓ મળે
તમારા જીવનમાં ક્યારેય કોઈ દુખ ન આવે
અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભકામનાઓ
Akshaya Tritiya 2026 quotes
અક્ષય તૃતીયા આવી છે
સાથે ખુશીઓ લાવી છે
સુખ-સમૃદ્ધિ મેળવી છે
પ્રેમની બહાર છવાઈ છે
Happy Akshaya Tritiya 2026
તમારા ઘરમાં ધનની વર્ષા થાય
લક્ષ્મીનો વાસ રહે, સંકટોનો નાશ થાય
શાંતિનો વાસ રહે, દુશ્મનોનો નાશ થાય
Happy Akshaya Tritiya 2026
Akshaya Tritiya 2026 quotes
નો દિવસ ધન-સંપદાનો ક્ષય ન થાય
તમારી અંદર વધે પ્રેમ
ખુશીઓ તમારા ઘરમાં રહે
Happy Akshaya Tritiya 2026