શનિવાર, 11 એપ્રિલ 2026
  1. ધર્મ
  2. તહેવારો
  3. શુભકામનાઓ અને સંદેશાઓ
Written By
Last Updated : ગુરુવાર, 19 માર્ચ 2026 (08:00 IST)

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

happy chaitr navratri
happy chaitr navratri
ચૈત્ર નવરાત્રી 2026 નો શુભ તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ નવ દિવસનો તહેવાર નવી શરૂઆત અને અનંત ઉર્જાનું પ્રતીક છે. આ ખાસ પ્રસંગે, તમારા પ્રિયજનો અને શુભેચ્છકોને ચૈત્ર નવરાત્રીની શુભેચ્છાઓ મોકલવી એ એક સુંદર પરંપરા છે. હકીકતમાં, આ શુભેચ્છાઓ ફક્ત શબ્દો કરતાં વધુ છે; તે તમારા પ્રેમ, આદર અને તેમના કલ્યાણ માટેની શુભેચ્છાઓનું પ્રતીક છે. તેથી, આ વર્ષે, તમારા પ્રિયજનોને આ સુદર  સંદેશાઓ મોકલો.
 
 
happy chaitr navratri
happy chaitr navratri
 
1. દેવી માતાના શુભ પગલા 
   તમારા ઘરમા આવે 
   પરેશાનીઓ હંમેશા તમારાથી દૂર રહે 
   તમારો ખોળો ખુશીઓથી ભરાય જાય 
   હેપી ચૈત્ર નવરાત્રી                 
happy chaitr navratri
happy chaitr navratri
2. મા કરે છે સૌનો ઉદ્ધાર 
   મા કરે છે સૌનો  બેડા પાર  
   મા સૌના કષ્ટોને હરાવે છે 
   માતા સૌને સફળતા અપાવે છે 
    હેપી ચૈત્ર નવરાત્રે  
happy chaitr navratri
happy chaitr navratri
3.   બધાના કષ્ટો હરનારી 
     રોગોથી મુક્ત કરનારી 
      માતા દુર્ગા કાયમ તમારી 
      પર કૃપા વરસાવે 
        હેપી ચૈત્ર નવરાત્રી  
happy chaitr navratri
4  સર્વ મંગલ માંગલ્યે 
    શિવે સર્વાર્થ સાધિકે 
    શરન્યે ત્રયમ્બિકે ગૌરી 
    નારાયણી નમોસ્તુતે 
     હેપી ચૈત્ર નવરાત્રી 
chaitra navratri wishes
5.  જગતની પાલનહાર છે મા 
   મુક્તોનો ધામ છે મા 
   આપણી ભક્તિનો આધાર છે મા 
   આપણા સર્વને રક્ષાનો અવતાર છે મા 
   હેપી ચૈત્ર નવરાત્રી 
chaitra navratri wishes
chaitra navratri wishes
 6. નવરાત્રિના પાવન તહેવાર પર 
    સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના 
     શુભ ચૈત્ર નવરાત્રીની શુભેચ્છા 
chaitra navratri wishes
chaitra navratri wishes
  7. જીવનની દરેક ઈચ્છા થાય પૂરી 
     રહે ન કોઈ ઈચ્છા અધૂરી 
     કરીએ છીએ હાથ જોડીને માતાને વિનતી 
     તમારી દરેક મનોકામના થાય પૂરી 
      હેપી ચૈત્ર નવરાત્રી 
8.  માથા પર મા લક્ષ્મી નો હાથ રહે 
     સરસ્વતી નો સાથ રહે  
     ગણેશજીનો નિવાસ રહે 
     અને મા દુર્ગાના આશીર્વાદથી 
     તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ  રહે 
      હેપી ચૈત્ર નવરાત્રી 
chaitra navratri wishes
chaitra navratri wishes
9.   માતાની નવરાત્રી આવે છે 
      હજારો ખુશીઓ લાવે છે 
     આ વખતે માતા તમને એ બધુ આપે 
     જે તમારુ દિલ ઈચ્છે છે 
      હેપી ચૈત્ર નવરાત્રીએ 2026 
chaitra navratri wishes
chaitra navratri wishes
10. નમો નમો દુર્ગે સુખ કરની। 
     નમો નમો દુર્ગે દુઃખ હરની 
     નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી। 
    તિહૂઁ લોક ફૈલા ઉજિયારા  
  હેપી ચૈત્ર નવરાત્રીએ 2026