શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

વાસી ભાત પણ છે ફાયદાકારી જાણો આ 5 ફાયદા

રાત્રે ભોજનમાં રાંધેલા ભાત બચી જાય છે તો અમે લોકો એને વાસી અને નુકશાન આપતાવાળા સમજીની કેંફી નાખીએ છે. જો નહી ફેંકતા તો કોઈ જાનવરને ખવડાવી નાખે છે પણ શું તમને ખબર છે . આ વાસી ભાત અમારા આરોગ્ય માટે કેટલા ફાયદાકારી છે. એને ફેંકવાની જગ્યા કોઈ માટીના વાસણમાં નાખી રાતભર પલાળી રાખી દો અને સવારે નાશ્તામાં લો. એનું સેવન શરીરની ઘણી સમસ્યાઓ દૂર થશે. 

વાસી ભાતના ફાયદા 
1. બૉડી ટેંપરેચર કંટ્રોલ 
વાસી ભાતની તાસીર ઠંડી હોય છે આથી એને દરરોજ સેવન કરવાથી બૉડીનો તાપમાન નિયંત્રિત રહે છે. 
 

2. કબ્જથી રાહત
વાસી ભાતમાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે જે કબ્જની સમસ્યાને દૂર કરવામાં સહાયક હોય છે. 
3. શરીરની ઉર્જા 
એનું સેવન કરવાથી એનર્જી મળે છે અને શરીર તાજો રહે કછે. 
 

4. અલ્સરનો ઘા 
જો તમે અલ્સરની સમસ્યાથી પરેશાન છો તો વાસી ભાતનો સેવન કરો. અઠવાડિયામાં ત્રણ વાર વાસી ભાત ખાવાથી અલ્સરનો ઘા ઠીક થઈ જાય છે. 
5. ચા , કૉફી ની ટેવ છોડાવે 
જો તમને વધારે માત્રામાં ચા કે કૉફી પીવાની ટેવ છે અને તમે તમારી આ ટેવથી છુટકારો મેળવા ઈચ્છો છો તો વાઅસી ભાત ખાવાનું શરૂ કરી દો.