ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 27 જાન્યુઆરી 2018 (13:06 IST)

વજન ઓછું કરવા શું ખાશો આવો જાણીએ ડાયટ પ્લાન

વજન ઓછું કરવા શું ખાશો આવો જાણીએ ડાયટ પ્લાન 
વજન ઓછું કરવામાં આહારની સૌથી મુખુ ભૂમિકા હોય છે તમે જે ખાવો છો એનું સીધો અસર તમારા વજન પર પડે છે . વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે તમે અજમાવી ચૂક્યા છે. પણ અત્યાર સુધી તમારા હાથ કોઈ સફળતા નહી લાગી તો કેમ તમે તમારા આહાર બદલીને જુઓ . 
 
શું છે જીએમ ડાયટ 
 જનરલ મોટર્સ ડાઈટ પ્રોગ્રામને ખાસ કરીને વજન ઘટાડવા માટે તૈયાર કર્યા છે. મહીનામાં કોઈ અઠવાડિયાના બધા સાત દિવસ તમે ક્યારે અને શું ખાવું છે એનુ બ્યોરા આપ્યા છે . માત્ર સાત દિવસ સુધી આ ડાયટને અજમાવી તમે અસર જોઈ શકો છો. 
 
પહેલો દિવસ 
નાશ્તો- (8.30-9 વાગ્યા) એક સફરજન , બે ગ્લાસ પાણી 
મિડ માર્નિંગ મીલ (10.30-11 વાગ્યે)એક વાટકી પપૈયા , 1-2 ગ્લાસ પાણી 
બપોરના ભોજન (1-1.30વાગ્યે)એક મોટી વાટકી તરબૂચ કે ખરબૂચ(1-2 ગ્લાસ પાણી) 
ચાના સમયે(4-4.30 વાગ્યા) 1 સંતરા કે નીબૂ કે ચીકૂ ડેઢ ગ્લાસ પાણી 
સાંજના સમયે(6-6.30વાગ્યે)1 સફરજન બે ગ્લાસ પાણી 
 
યાદ રાખો પહેલા દિવસે માત્ર ફળ ખાવો પણ કેળા ખાવાનું ટાળો. 
 
બીજો દિવસ 
 
નાશ્તો- (8.30-9 વાગ્યા) એક બાફેલો બટાટા , એક-બે ગ્લાસ પાણી 
મિડ માર્નિંગ મીલ (10.30-11 વાગ્યે)એક વાટકી પત્તા ગોભી , 1-2 ગ્લાસ પાણી 
બપોરના ભોજન (1-1.30વાગ્યે)એક ટ્મેટા,કાકડી ,અડધા બાફેલા ચુકંદર ,1 થી ડેઢ ગ્લાસ પાણી  
ચાના સમયે(4-4.30 વાગ્યા) બે ટમેટા , 1-2 ગ્લાસ પાણી 
સાંજના સમયે(6-6.30વાગ્યે)પાલક અને ટમેટાના 1 ગિલાસ જ્યૂસ 
રાતના ભોજનમાં (8.30થી 9- બાફેલી દૂધીમાં મીઠું કે મસાલા મિક્સ કરી , બે ગ્લાસ પાણી 
 
યાદ રાખો કે બીજા દિવસે માત્ર શાકભાજી ખાવું 
ત્રીજો દિવસ 
નાશ્તો (8.30-9 વાગ્યે) 1 સફરજન , 2 ગ્લાસ પાણી 
મિડ માર્નિંગ મીલ (10.30-11 વાગ્યા)1વાડકા પપૈયું ,બે ગ્લાસ પાણી 
બપોરના ભોજન (1-1.30વાગ્યે)એક ટ્મેટા,કાકડી ,અડધા બાફેલા ચુકંદર ,બે ગ્લાસ ગ્લાસ પાણી  
ચાના સમયે(4-4.30 વાગ્યા)એક સંતરો , 2 ગ્લાસ પાણી 
સાંજના સમયે(6-6.30વાગ્યે)પાલક અને ટમેટાના 1 ગિલાસ જ્યૂસ , 1 ચીકૂ 
રાતના ભોજનમાં (8.30થી 9- બાફેલી દૂધીમાં મીઠું કે મસાલા મિક્સ કરી , બે ગ્લાસ પાણી 
 
યાદ રાખો કે ત્રીજા દિવસે માત્ર શાકભાજી અને ફળ ખાવું 
ચોથો  દિવસ 
નાશ્તો (8.30-9 વાગ્યે) અડ્ધા ગ્લાસ સ્કિમ્ડ દૂધ , 2 ગ્લાસ પાણી 
મિડ માર્નિંગ મીલ (10.30-11 વાગ્યા)1 કેળા ,બે ગ્લાસ પાણી 
બપોરના ભોજન (1-1.30વાગ્યે)એક ગ્લાસ ગ્લાસ સ્કિમ્ડ દૂધ વગર ખાંડના ,બે ગ્લાસ પાણી  
ચાના સમયે(4-4.30 વાગ્યા)એક કેળા , 2 ગ્લાસ પાણી 
સાંજના સમયે(6-6.30વાગ્યે)1 કેળા  
રાતના ભોજનમાં (8.30થી 9- અડ્ધા ગ્લાસ સ્કિમ્ડ દૂધ ખાંડ વગરના અને કેળા લો. 
 

પાંચમો  દિવસ 
નાશ્તો (8.30-9 વાગ્યે) 1 વાટકી બ્રાઉન રાઈસ ,1-2 ગ્લાસ પાણી 
મિડ માર્નિંગ મીલ (10.30-11 વાગ્યા)2 ટમેટા ,બે ગ્લાસ પાણી 
બપોરના ભોજન (1-1.30વાગ્યે)વાટકી બ્રાઉન રાઈસ , ટમેટાની ગ્રવી સાથે ,બે ગ્લાસ પાણી  
ચાના સમયે(4-4.30 વાગ્યા) મીઠું જીરા મસાલા સાથે 2 ટમેટા  , 2 ગ્લાસ પાણી 
સાંજના સમયે(6-6.30વાગ્યે)1 ગ્લાસ લીંબૂ પાણી 
રાતના ભોજનમાં (8.30થી 9) બ્રાઉન રાઈસ
છ્ઠો  દિવસ 
નાશ્તો (8.30-9 વાગ્યે) 1 વાટકી બ્રાઉન રાઈસ ,1-2 ગ્લાસ પાણી 
મિડ માર્નિંગ મીલ (10.30-11 વાગ્યા) 2 ટ્મેટા કેળા ,બે ગ્લાસ પાણી 
બપોરના ભોજન (1-1.30વાગ્યે)1 વાટકી બ્રાઉન રાઈસ કોઈ શાક સાથે ,બે ગ્લાસ પાણી  
ચાના સમયે(4-4.30 વાગ્યા)મીઠું જીરા મસાલા સાથે 2 કાકડી , 2 ગ્લાસ પાણી 
સાંજના સમયે(6-6.30વાગ્યે)1 ગ્લાસ લીંબૂ પાણી 
રાતના ભોજનમાં (8.30થી 9- બાફેલો ચુકંદર , કાકડી , ગાજર , ટ્મેટા , પત્તા ગોભીની સલાદ 
 

સાતમો દિવસ 
નાશ્તો (8.30-9 વાગ્યે) 1 વાટકી બ્રાઉન રાઈસ ,1-2 ગ્લાસ પાણી 
મિડ માર્નિંગ મીલ (10.30-11 વાગ્યા) 2 ટ્મેટા  ,બે ગ્લાસ પાણી 
બપોરના ભોજન (1-1.30વાગ્યે)1 વાટકી બ્રાઉન રાઈસ કોઈ શાક સાથે ,બે ગ્લાસ પાણી  
ચાના સમયે(4-4.30 વાગ્યા)મીઠું જીરા મસાલા સાથે 2 કાકડી , 2 ગ્લાસ પાણી 
સાંજના સમયે(6-6.30વાગ્યે)1 ગ્લાસ લીંબૂ પાણી કે કોઈ પણ જ્યૂસ 
રાતના ભોજનમાં (8.30થી 9- બાફેલો ચુકંદર ,ગાજર , ટ્મેટા , સલાદ