બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 23 જુલાઈ 2015 (15:22 IST)

Health tips - શુગરની સારવાર

1. લસણ છીણેલું- 25 ગ્રામ 

2. આદું (તાજું) 50 ગ્રામ 

3. ફુદીના(તાજું) 50 ગ્રામ 

4. અનારદાના ખાટા 50 ગ્રામ 

 
આ ચાર ચીજોને વાટીને ચટણી બનાવી લો અને સવારે , બપોરે અને સાંજે એક-એક ચમચી ખાઈ લો. 
 
જૂનીથી જૂની શુગર , અહીં સુધી કે શુગરના કારણે જે દર્દીના શરીરમાં કોઈ ભાગને કાપવાની સલાહ આપી હોય તો પણ આ ચટણી ખૂબ લાભકારી છે.