શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (13:23 IST)

Stress and health- ખાવા-પીવાની આ 8 ટેવ નાખી શકે છે તમારા મગજ પર અસર

હમેશા આવું હોય છે કે ઑફિઅસ કે ઘરમાં કામ કરતા-કરતા અચાનકથી મૂડ ઑફ થવું લાગે છે. ત્યારે અમે વિચારીએ છે કે કદાચ આ થાક કે પછી ઉંઘ ન પૂરી થવાના કારણે છે પણ શું તમે જાણો છો કે તમે ધીમે-ધીમે ડિપ્રેશનના શિકાર થઈ રહ્યા છો. આવો અમે તમને જણાવી રહ્યા છે ખાન-પાનથી સંકળાયેલી એવી ભૂલ જેના કારણે તમે થઈ રહ્યા છો આ રોગના શિકાર 
- યોગ્ય ખાન પાન ન થવું પણ આ રોગ નો કારણ છે. તેનાથી બચવા માટે ખાવામાં સારી પૌષ્ટિક વસ્તુઓનો સેવન કરવું. 
 
- જંક અને ફાસ્ટ ફૂડ તેનો સૌથી મોટું કારણ છે. તેમાંથી તત્વ મળે છે જેના કારણે બ્રેન સેલ્સ ઠીક રીતે કામ નહી કરી શકે છે અને તમે ડિપ્રેશનના શિકાર થઈ જાઓ છો. 
 
- વધારે થી વધારે લીલા શાકભાજીનો સેવન કરવું. જેનાથી બ્રેન સેલ્સ ઠીકથી કામ કરશે અને તમે ડિપ્રેશનના શિકાર નહી થશો. 
 
- વધેલું વજન પણ તમને ડિપ્રેશનના શિકાર બનાવી શકે છે. 
 
-તેથી વજન ઘટાડવાની કોશિશ કરવી અને પોતાને બીમારીથી દૂર રાખવું. 
 
- દરરોજ ગ્રીન ટી પીવો. તેમાં એંટીઑક્સીડેંટ હોય છે જે મગજને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. 
 
- આળસ મૂકી દરરોજ 30 મિનિટ વૉલ કરવાથી તમને ફ્રેશ ફીલ કરશો.
 
- પૂરતી ઉંઘ ન લેવું પણ ડિપ્રેશનનો સૌથી મોટું કારણ છે તમને ઓછામાં ઓછા 7-8 કલાકની ઉંઘ લેવી જોઈએ. 
 
- મેંટલ સ્ટ્રેસ લેવાથી મગજ સંતુલનમાં નહી રહે છે. તેથી તનાવમુક્ત રહેવા માટે યોગ કરવું. મ્યૂજિક સાંભળવું સકારાત્મક વિચાર વાળા લોકોથી સંકળાવવું અને એક્સરસાઈજ કરવી.