Try this - શિયાળામાં ફિટ રહેવા માંગો છો તો જાણો શુ ખાશો

spinch
Last Updated: ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (18:41 IST)

પાલક રાખે છે ઈંફેક્શનથી દૂર - આ સીઝનમાં માર્કેટમાં સારી પાલક આવે છે. આ શાકભાજીની ખપતથી શરીરને ખૂબ લાભકારી એંટી-ઓક્સીડેટ વિટામિન મળે છે. જેવા કે વિટામિન એ અને સી. તેમા વિટામિન કેની માત્રા પણ ખૂબ હોય છે. જેનાથી બોન માસને સ્ટ્રેંથ મળે છે. આ ઋતુમાં ઈંફેક્શનથી દૂર રહેવામાં પણ આ મદદ કરે છે. 


આ પણ વાંચો :