શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 24 જુલાઈ 2016 (12:12 IST)

ચોમાસામાં તમારો ડાયેટ કેવો હોવો જોઈએ ?

what diet take in rainy season

રિમઝિમ-રિમઝિમ વરસાદમાં ચા અને ભજીયાનો આનંદ દરેક કોઈ લેવા  માંગે છે.ચોમાસામાં મસાલેદાર ચાટ ખાવાની મજા હોય છે ,પરંતુ આ સિઝનમાં કઈ પણ ખાવાથી ઈંફેક્શનનો ખતરો  હોઈ શકે છે.આવો  અમને તમે બતાવીએ  કે વરસાદમાં તમને કઈ-કઈ વસ્તુઓ હેલ્ધી રાખે છે.  
 
સૂપ 
વરસાદમાં ગરમ સૂપ બનાવી પીવો .આ સ્વાદમં સારુ હોય છે ,સાથે પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે.વેજીટેબલ સૂપ આ ઋતુમાં પરફેક્ટ છે. 
 
અનાજ 
વરસાદમાં આખા અનાજ જેવા કે  જવ,ઓટ,ઘઉં,મકાઈ વગેરે ખાવા જોઈએ. .એમાંથી  પોષક તત્વો મળે છે. 
 
ફળો અને શાકભાજી 
આ ઋતુમાં શાકભાજીમાં તુરઈ ,ભીડા ,ટીંડા ,કારેલા ,દૂધી  વગેરે ખાવા જોઈએ. ઉપરાંત, બ્રોકલી, લસણ, અને ડુંગળીનો સેવન કરો એનાથી  ઈફેક્શનનો જોખમ ઓછો થઈ જાય છે.  
 
ટી 
વરસાદની ઋતુ હોય અને ચા ન હોય એવું તો બને જ ના . આ ઋતુમાં  આદુ,તુલસી અને ચપટી કાળી મરી નાખી ચા બનાવો .આ ચા શરદી અને ગળાની ખરાશથી રાહત આપશે.  
 
આ વસ્તુઓ ટાળવા 
 
બહારનો ખોરાક અને ફાસ્ટ ફૂડ 
લાંબા સમયથી કાપેલા ​​ફળ 
વધારે મસાલાવાળા ચીજો  
એયલી - તળેલી ખોરાક