ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By નઇ દુનિયા|

જીવનભર સાથ આપી શકે છે વાળ

N.D
- જો તમારા બાળ સ્વસ્થ હશે તો માથાની સ્કીનની ત્વચા પીત શ્વેત રંગની દેખાશે અને ત્વચા નરમ લગશે

- જો માથાની ત્વચા સોનેરી હશે અને ટચ કરવાથી સુકી લાગશે તો સનહી હહિ જે તનારા વાળના જડનુ પોષણ સારુ નથી. તથા જડ શુષ્ક થઈ રહી છે. આવી સ્થિતિમાં વાળ અધિક ખરવા માંડે છે.

- માથાની ત્વચાને નખથી ખંજવાળવાથી જો દાનેદાર ખોડો નીકળે પણ ખંજવાળ ન આવે તો સમજવું કે એ ખોળો જ છે.

- જો નખથી ખંજવાળવાથી માથાની ત્વચા પર ખોડાનુ પડ નીકળે અને ખૂબ જ ખંજવાળ આવતી હોય તો સમજવુ કે તમે ફંગસ ખોડાના શિકાર છો.

- જો આંગળી વડે લંબાઈમા સ્પર્શ કરતા વાળ ચિકણા ન લાગે અને સુકા લાગે તો તમારા વાળનુ કિરેટિન ડેમેજ થઈ ગયુ છે. આવા વાળ સમગ્ર લંબાઈમાં નથી વધતા અને વાંકા-ચૂંકા વધી જાય છે.

- જો વાળ ચમકીલા અને મુલાયમ ન લાગે તો તમને બાહરી અને આંતરિક બંને પ્રકારના પોષણની જરૂર છે.

- જો કેટલીક લટ સોનેરી દેખાવા માંડે તો તમને વાળમાં અસમય સફેદીની હાજરીના સંકેત છે. જો આ સ્થિતિમાં યોગ્ય સારવાર કરવામાં આવે તો અસમય સફેદીને રોકી શકાય છે.

- વાળના ઉપરની પરત સોનેરી અને ચમકીલી ન હોય અને અંદરના વાળ ડાર્ક રંગના હોય તો વાળનો શેમ્પૂ યોગ્ય નથી. અને વાળને ધૂળ અને હવાથી બચાવવા પણ જરૂરી છે.

- વાળ જો બાળપણથી અર્થાત મૂળરૂપે સીધા હોય અને પછી વાંકડિયા થવા માંડે અથવા વાળ મૂળ રૂપે વાંકડિયા છે અને પછી સીધા થવા માંડે તો સમજી લો કે તમારા વાળને પોષણની જરૂર છે. વાળોની મૂળ પ્રકૃતિનુ બદલવું આંતરિક પોષણની કમીનુ સૂચક છે.