શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 7 મે 2015 (14:02 IST)

જો રાત્રે ઉંઘન આવતી હોય તો કરો આ કારગર ઉપાય

અમને હમેશા સાંભળ્યા અને વાંચયા છે કે ચોપડી અમારી સૌથી સારી મિત્ર છે. અને આ ખરી વાત પણ છે. ચોપડીઓથી જ્યાં અમે વસ્તુઓને જાણવા માટે મદદ મળે છે , ત્યાં જ અમે સારી ઉંઘ અને સારા સપના દેખાડવામાં પણ મદદ કરે છે. 
 
શું તમે 9 થી 10 કલાકની ઉંઘ લીધા પછી પણ દિવસમાં થાક લાગે છે. શું દિવસમાં કૉફી કે ચા પીધા પછી પણ તમારી થાક દૂર નહી કરી શકો છો તો પરેશાન ન થાઓ. 
 
જો તમે સૂતા પહેલા વાંચશો તો એ શરીરની થાક ઓછા કરવામાં સહાયક થશે. આમ તો તનાવ દૂર કરવાના ખૂબ સારા ઉપાય લોકો અજમાવે છે પણ તનાવ ઓછા કરવા માટે ચોપડીઓને વાંચવા સૌથી સારા અને ટિકાઉ ઈલાજ છે. 
 
ચોપડી વાંચવાથી તમે જલ્દી તનાવ મુક્ત થઈ જશો. એક તો તમે ચોપડી વાંચવાથી તનાવ ઓછા થશે અને બીજા તમને નવી-નવી વસ્તુઓને વાંચવાના અવસર મપણ મળશે. 
 
પથરી પર જતાં પહેલા ચોપડી વાંચવાથી તમારા રૂટીનમાં શામેળ થઈ જશે. રાત્રે ઉંઘ સારી આવશે. એના માટે સૂતા પહેલા મોબાઈલ અને કંપ્યૂટરથી દૂર થઈ જાઓ. 
 
ચોપડીઓ તમને એક નવી દુનિયાની સૈર કરાવશે. સૂતાં પહેલા જો તમે ચોપડી વાંચશો તો તમારા મંટલ વર્ક આઉટ પણ થતું રહેશે. તમે સરળતાથી તમારા તનાવ પણ દૂર ભગાડી શકો છો. તો હવે વાંચવા શરૂ કરો અને લો ઉંઘના મજા.