મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

દાડમનુ જ્યુસ પીવો, ચરબી ઘટાડો

N.D
- વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે દાડમ હૃદય માટે તો ઉપયોગી હોવા ઉપરાંત તે કેંસરને રોકવામાં પણ ઉપયોગી છે. દાડમ પેટની આસપાસની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે.

- પ્રયોગ દ્વારા જોવા મળ્યુ કે જેઓએ એક મહિના સુધી રોજ નિયમિત રૂપે દાડમનુ જ્યુસ પીધુ તેમના પેટની આસપાસ જે ચરબી એકત્ર થઈ હતી તે પીગળવા માંડી. તેમનુ બીપી ઓછુ થયુ, જેના કારણે તેમને હ્રદય હુમલો થવાની શકયતા પણ ઓછી થઈ ગઈ. આ માટે રોજ 500 મીલી. દાડમનુ જ્યુસ એક મહિના સુધી પીવુ જરૂરી છે.