મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 4 જૂન 2014 (17:09 IST)

પેટની ચરબી ઘટાડવી હોય તો રોજ આ આસન

ચરબી ઘટાડશે લેગ રેજ એક્સરસાઈજ 
 
પેટની ચરબી ઘટાડવા માટે જો તમે કોઈ નવો ઉપાય શોધી રહ્યા છો તો લેગ રેજ એકસરસાઈજને તમારા શિડુયલનો ભાગ બનાવી લો. 
 
શરીરના નીચેનો ભાગ મજબૂત કરવા અને પેટની ચરબી ઓછી કરવા અને એબ્સ બનાવવા નિયમિત રૂપે આ વ્યાયામ તમારા માટે ફાયદાકારી રહેશે.  
 
જાણો કેવી રીતે કરશો આ કસરત  
 
આ માટે પૂલઅપ બારની જરૂર પડશે. પહેલા પહોળા ટેબલ પર ઉભા થઈ પૂલઅપ બારને પકડો. 
 
હવે શરીરનું બેલેંસ બનાવી ધીમે-ધીમે ઘૂંટણ ઉપર ઉઠાવો.
 
હવે ઘૂંટ્ણને સીધા કરી પગ ફેલાવી અને બને એટલા સમયે સુધી આ અવસ્થામાં રહો. પછી પગ નીચે લાવો. 
 
આ કસરતને 15-20 વાર કરો અને ત્રણના સેટમાં રોજ કરવાની ટેવ રાખો. 
 
ધ્યાન આપો. 
 
ધ્યાન રાખો કે કસરત સમયે તમે તમારા શરીરને વધારે થકાવશો નહી અને ઉતાવળથી ન કરશો. આ કસરત માટે શરીરના સંતુલનને નિયંત્રિત રાખવુ વધારે જરૂરી છે. બેકપેન હોય તો ડોકટરની સલાહ લઈને જ આ વ્યાયામ કરવો.