શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 9 સપ્ટેમ્બર 2014 (14:22 IST)

હેલ્થ ટીપ્સ જે તમને રાખે સ્વસ્થ

* પરસેવામાં પાણી પીવું ,છાયામાં બેસીને વધારે હવા ખાવું ,છાતી અને માથામાં દુખાવા ઉતપ્ન્ન કરે છે. 
 
* ભોજન ઉપરાંત થોડું-થોડું પાણી પીવો જોઈએ. 
 
* આખા દિવસ બેસીને કામ કરતા માણસને સવારે ફરવો જોઈએ. 
 
* ઝૂઠું પાણી પીવાથી ટી.બી ,ખાંસી કે દમા વગેરે રોગો થઈ શકે છે. 
 
* પેટમાં પાણીની અછત હોય  તો બે ગોળા નાળિયેર પાણી હમેશા સેવન કરવો. 
 
* મહિલાઓએ ખાસ કરીને અંગૂરનો સેવન વધારે કરવો જોઈએ. 
 
* દહીંમાં ચણાનો લોટ મિક્સ કરી ઉબટન કરવાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે. 
 
* સાંસ ફૂલતી હોય તો દહીંની કઢીમાં દેશી ઘી નાખી ખાવું. 
 
* લૂથી છુટકારો મેળવવા માટે શાકરના શરબતમાં એક લીંબૂ નીચોવી પીવું .
 
* કાંચ કે પત્થર ગળી ગયું હોય તો ઈસ્કબગોળની ભૂસી ગરમ દૂધ સાથે ત્રણ સમયે સેવન કરવો. 
 
* ઘા ન પાકે તે માટે ગરમ મલાઈ (જેટલી સહન કરાય ) બાંધવું