બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :રૂસ. , શુક્રવાર, 1 જુલાઈ 2016 (13:59 IST)

આ કપલ મૉનેસ્ટ્રીના ટાવર પર જ કરવા લાગ્યુ શરમજનક હરકત (જુઓ વીડિયો)

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા એક કપ મૉનેસ્ટ્રી ટાવરમાં શરમજનક હરકત કરવા લાગ્યા. મામલો રૂસનો છે. જ્યા મૉનેસ્ટ્રીના ટાવર પર એક કપલ ખુદ પર કંટ્રોલ ન રાખી શક્યુ અને ખુલ્લામાં જ શારીરિક સંબંધ બનાવવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે આ મૉનેસ્ટ્રીના ઉપર એક ડ્રોન ઉડી રહ્યુ હતુ. જેનો કેમેરામાં આ કપલની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. 
 
આશ્ચર્યની વાત તો એ છે કે આ ડ્રોનને જોવા પછી પણ આ કપલ ગભરાયુ નહી અને પોતાનુ કામ ચાલુ રાખ્યુ. જ્યારે કેટલાક ટુરિસ્ટસ સીડિયો પર આવ્યા ત્યારે આ કપલને અક્કલ આવી અને તેઓ સતર્ક થઈ ગયા. હાલ આ કપલની ઓળખ થઈ શકી નથી. પણ એવુ કહેવાય રહ્યુ છે કે જો આ લોકો પકડાય ગયા તો તેમને જેલ થઈ શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થોડાક જ દિવસમાં લગભગ 2 લાખ લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે.