મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

આતંકીયોનો સંબંધ અલકાયદા સાથે

રૂસી ખુફિયા એજંસીના કે ઉચ્ચ પદસ્થ સૂત્રના મુજબ મુંબઈમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપનારા સંબંધ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે છે.

સૂત્રના સંવાદ એજેંસી રિયા નોવોસ્તીએ કહ્યુ એક રૂસી ખૂફિયા એજંસીની પાસે એવી સૂચના છે જેનાથી સાબિત થાય છે કે જે સંગઠનોએ મુંબઈમાં આતંકીવાદી હુમલાને અંજામ આપ્યો છે તેમનો સંબંધ અલકાયદા સાથે છે.

તેમણે કહ્યુ કે આ લશ્કર-એ-તોએબાની કરતૂત છે. આ સંગઠનના આતંકવાદીઓને ભારત-પાક સીમા પર અલ કાયદાના શિબિરોમાં વિશેષ પ્રશિક્ષણ મળ્યુ છે.

સૂત્રએ સાથે-સાથે કહ્યુ કે પહેલા ભારતીય એજંસીયો આને કોઈ અપરાધિક સંગઠનની કરતૂત માની રહી હતી. તેણે કહ્યુ કે આતંકવાદી હુમલાની તપાસને માટે રૂસી ખુફિયા એજંસીયોને ભારત સરકારની તરફથી કોઈ સૂચના મળી નથી.