બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કાઠમાંડુ , રવિવાર, 31 ઑગસ્ટ 2008 (19:25 IST)

એવરેસ્ટ પરથી બ્રિટીશ મહિલા કુદકો મારશે!

બ્રિટનની એક મહિલા વિશ્વનાં સૌથી ઉંચા પર્વત એવરેસ્ટ પરથી પૈરાશુટ દ્વારા છલાંગ લગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આમ કરીને તે વિશ્વની સૌપ્રથમ મહિલા બનશે.

બ્રિટીશ મહિલા હોલી બ્રજ એવરેસ્ટની સૌથી ઉંચી 142 મીટર ઉંચી પર્વતમાળાથી છલાંગ લગાવીને 3764 મીટર ઉંચી ચોટી પર ઉતરશે.

પોતાની આ યોજના માટે બ્રજને આગામી ઓક્ટોબરમાં કરશે. વર્ષોથી સ્કાઈડાઈવીંગ કરી રહી છે. 19 વર્ષીય બ્રજ હેલીકોપ્ટર, નાના વિમાન અને ગૈસનાં ફુગ્ગાથી બહાર કુદવા જેવા કારનામાઓ પહેલાં જ કરી ચુકી છે.

બ્રજનું કહેવું છે કે તેના માટે આ ખુબ જ અલગ અનુભવ છે. તેના માટે મારે ખુબ વિચારીને તૈયારીઓ કરવી પડે છે.