શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ઓબામાએ મુસ્લિમોને શુભેચ્છા પાઠવી

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈદના પ્રસંગે દુનિયાભરના મુસ્લિમોને પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

તેમણે અમેરિકનોને કહ્યુ કે પાકિસ્તાનમાં પૂર પીડિતોની વધુમાં વધુ મદદ કરો, જ્યા બે કરોડથી વધુ લોકો પ્રાકૃતિક વિપદાની વિકટ પરિસ્થિતિથી પ્રભાવિત થયા છે.

ઓબામાએ કહ્યુ કે આ એ મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે,જેના પર મુસ્લિમ અને અન્ય ધર્મોના લોકો વિશ્વાસ કરે છે.