ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બેઈઝીંગ , સોમવાર, 29 સપ્ટેમ્બર 2008 (10:57 IST)

ચીનની અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે આગેકુચ

અંતરીક્ષમાં પહેલીવાર માનવયુક્ત યાન મોકલવમાં સફળ રહેલાં ચીન અંતરીક્ષ માટે નવા ભવિષ્યની યોજના બનાવી રાખી છે. જેમાં 2011 સુધીમાં અંતરીક્ષમાં પ્રયોગશાળા અને 2020 સુધીમાં અંતરીક્ષ કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે.

ચીનનાં પ્રથમ માનવયુક્ત યાન શેન્જોઉ 7 દ્વારા અંતરીક્ષમાં 68 કલાક સુધી અંતરીક્ષમાં સફર કરવામાં સફળતાં મેળવ્યા બાદ ચીને તેના અંતરીક્ષ માટે ભવિષ્યની યોજનાઓ જાહેર કરી હતી.

જેમાં 2011નાં રોજ અંતરીક્ષ કેન્દ્ર અને 2020 સુધીમાં અંતરીક્ષ પ્રયોગશાળા સ્થાપશે. આમ ચીન અંતરીક્ષ વિજ્ઞાનનાં વિશ્વમાં આગેકૂચ કાયમ રાખવાની યોજના ઘડી નાંખી છે.