મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: રવિવાર, 16 નવેમ્બર 2008 (10:33 IST)

પાક.સરહદ પર ઈરાને દસ જાસુસોને પકડ્યા

ઈરાનસેનાએ શનિવારે પાકિસ્તાન સરહદથી ગેરકાયદેસર ઈરાનમાં પ્રવેશ કરતા દસ જાસૂસોને પકડી પાડ્યા હતાં.

એક સરકારી ટેલિવિઝનના રિપોર્ટરના અહેવાલ મૂજબ ઈરાનના સીસ્તાન-બલુચિસ્તાન પ્રાંતામાં દસ જાસૂસોની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસેથી જાસૂસી કેમેરા, સંવેદનશીલ સ્થળોના નકશા અને પાંચ લાખ ડોલર જપ્ત કરવામાં આવ્યા છે.

જોકે ટેલિવિઝને ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની રાષ્ટ્રીયતા અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.