બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: બોગરા. , રવિવાર, 2 નવેમ્બર 2008 (10:49 IST)

બાંગ્લદેશમાં દારૂ પીવાથી 18ના મોત

બાંગાદેશમાં પોલીસ સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર ખરાબ દારૂના સેવનથી લગભગ 18 લોકોના મોત થયા છે.

પોલીસ સૂત્રોએ આપેલી બાતમી અનુસાર ગઈકાલે બોગરા જિલ્લામાં મિલાવટી દારૂ પીવામાં આવી જતા 18 લોકોની તબિયત લથડતા મૃત્યુ પામ્યા હતાં. જેની જાણ તુરંત પોલીસને કરવામાં આવી ન હતી કારણે પરમિટ વિના દારૂ વેચવો ગેરકાનૂનિ હતું.

મૃત્યુ પામેલા લોકોના સંબંધીયોએ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.