બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: દુબઈ. , ગુરુવાર, 25 જૂન 2009 (19:39 IST)

ભારતીય નૃત્યાંગનાને ફ્લૈટમાં ગોધી રાખી

દુબઈમાં ભારતીય નૃત્યાંગનાને એક વારમાં નૃત્ય નહી કરી શકવા માટે એક ભારતીય અને બાંગ્લાદેશી નાગરિકે મળીને તેને ચાર દિવસ સુધી એક ફ્લૈટમાં ગોંધી રાખી હતી. દુબઈ પોલિસે ગત 29 એપ્રિલના રોજ છાપો મારીને આ નૃત્યાંગનાને છોડાવી હતી.

આ નૃત્યાંગનાએ વકીલને જણાવ્યુ કે તેના સુપરવાઈઝરને ભારત પાછી મોકલવાની સુવિધા કરવાનું કહેવામાં આવ્યુ હતું, પરંતુ તે રાજી ન થયો. અધુરામાં પુરુ તેણે નૃત્યાંગના પાસે દુબઈ આવવાનો ખર્ચ માંગવા લાગ્યો.

બન્ને આરોપિયોનું કહેવું છે કે તેમને એ વાતનો ડર હતો કે યુવતી ભાગી જશે તો, માટે તેમણે તેને ફ્લૈટમાં બંધ કરી દીધી હતી. જેથી તેમને ભારત પરત મોકલવાની તૈયારી કરી શકીએ.