શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

મગજને તેજ રાખવા શરાબ-ચોકલેટ શ્રેષ્ઠ

ચોકલેટ, શરાબ અને ચા નાં પ્રેમીઓ માટે સારા સમાચાર છે. કારણ કે દરરોજ તેના સેવનથી મસ્તિષ્ક તેજ રહે છે.

નાર્વે અને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયનાં શોધકર્તાઓનાં એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ચોકલેટ, શરાબ અને ચા માં ફ્લેવોનાઈડ્સ મળી આવે છે. જે દિમાગને તેજ રાખે છે.

આ અભ્યાસમાં 70 થી 74 વર્ષનાં 2031 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિએ પોતાના ભોજન અંગે સૂચના આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ મસ્તિષ્કની પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ સર્વેક્ષણમાં ચોકલેટ, શરાબ કે ચા પીનારાનું મસ્તિષ્ક ખુબ જ તેજ ચાલતું હતું. તેમજ જે વ્યક્તિ આ ચીજનું ચેવન નહોતા કરતાં તેમનું મસ્તિષ્ક અપેક્ષાકૃત કમજોર રહ્યુ હતું.