ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મહાત્મા ગાંધીના પૌત્ર સ્કોટલેંડમાં વ્યાખ્યાન આપશે

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધી સ્કોટલેંડની ડંડી વિશ્વવિદ્યાલયમં માર્ગારેટ હૈરિસ વ્યાખ્યાન દ્વારા ધર્મ વિષય પર સાત ઓક્ટોબરે સંબોધિત કરશે.

'21ની સદીમે શાંતિ નિર્માણ ગાધી કા તરીકા' વિષયના આ વ્યાખ્યાનમાં એ બતાવવામાં આવશે કે ભૌતિકવાદી સમાજમાં લોકોએ હિંસાની એક આખી સંસ્કૃતી નિર્મિત કરી લીધી છે. જે પોતાના ફાયદા માટે વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તર પ્ર લોકોનુ શોષણ કરે છે. વિશ્વવિદ્યાલયની તરફથી રજૂ વિજ્ઞાપ્તિમા અરુણ ગાંધીના હવાલાથી કહેવામાં આવ્યુ કે આ પણ હિંસાનો એક પ્રકાર છે.