શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લોંસ એજિલિસ , સોમવાર, 14 સપ્ટેમ્બર 2009 (09:43 IST)

રોન્સન પર ગુસ્સે થઈ લોહાન

લાગે છે કે હોલીવુડ કલાકાર લિંડ્સે લોહાનના પોતાની ગર્લફ્રેંડ સામંથા રોંસન સાથે ફરી સંબંધો બગડી ગયા ચ હે. 'મીંસ ગર્લ્સ'ની અભિનેત્રી લોહાને પોતાની સમલૈગિક પ્રેમિકા રહેલ ડીજે હસ્તી રોંસન પર ટિવટર દ્વારા ઘણો ગુસ્સો દર્શાવ્યો છે.

લોહાને ટિવટર દ્વારા રોંસન પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે અને લખ્યુ છે 'તે મને બતાવ્યુ કે તારી માટે તારા મિત્ર મારા કરતા વધુ કિમતી છે' આ બંને સમલૈગિક પ્રેમિકાઓ એપ્રિલમાં એકબીજાથી જુદી થઈ ગઈ પરંતુ થોડા દિવસો પછી છે લોહાન રોંસનનો પીછો કરવા માંડી અને બંને મે મહિનામાં ફરી એક થઈ ગઈ.

લોહાને હવે ટિવટર પર જે રીતની વાતો લખી છે, તેને જોતા લાગે છે કે પરસ્પર પ્રેમી-પ્રેમિકા બનેલ આ દિલકશ અભિનયવાળી તારિકાઓની વચ્ચે ફરીથી સંબંધો બગડી ગયા છે.