બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પેરીસ , ગુરુવાર, 30 ઑક્ટોબર 2008 (17:36 IST)

વુડુ ગુડ્ડે સામે સરકોઝી કેસ હાર્યા

ફ્રાંસની એક કોર્ટે પોતાના જેવા દેખાતાં એક કોમેડી કલાકાર વુડુ ગુડ્ડે પર પ્રતિબંધ મુકવાનાં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીની અપીલને ફગાવી દીધી છે.

સરકોઝીએ એક મહીના પહેલાં ગુડ્ડે વિરૂધ્ધ એક ફરીયાદ કરી હતી. જેમાં તેના કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવા દાદ માંગવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની છઠ્ઠી અરજી છે. જેના કારણે લોકોમાં ઘણી હલચલ મચી ગઈ હતી. જ્યારે ગુડ્ડેને મફતમાં પબ્લીસીટી મળી ગઈ હતી.