ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

વૃધ્ધનો ગોળીબાર, બે વિદ્યાર્થીના મોત

રાયફલ સાથે સુસજ્જ એક વ્યક્તિએ ફ્લોરિડા બિચ શહેરમાં તેમના નિવાસ સ્થાને બારીમાંથી ગોળીબાર કરીને ચીલીના બે વિદ્યાર્થીઓને ઠાર મારી દીધા હતા અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓને ઘાયલ કરી દીધા હતા.

ફ્લોરિડાના આ શખ્સે ચીલીના પાંચ વિદ્યાર્થીઓ ઉપર ગોળીબાર કર્યો હતો. ઘાયલ થયેલા પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
પોલીસ આ મામલામાં તપાસ કરી છે. વોલ્ટોન કાઉન્ટી શેરીફ ઓફિસ 60 વર્ષિય ડેની બાકરને ગોળીબાર કરવાની ફરજ શા માટે પડી તે મામલામાં તપાસ કરી રહી છે.