ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2017 (00:53 IST)

ગુજરાતી જોક્સ -દાળ ઢોળાઈ જશે!!!

પત્ની- ક્યાં છો 
પતિ- સ્કૂટરથી પડી ગયો છું 
 
એક્સીડેંટ થઈ ગયું છે 
 
હૉસ્પીટક જઈ રહ્યા છું 
 
 
 
પત્ની કાળજીને 
 
ડબ્બ્લો આડું અવડું ન કરશો 
 
નહી તો દાળ ઢોળાઈ જશે!!!